gandevi news :બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નીલ નયન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જઈ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને મતદાન અંગે સંકલ્પ લેવડાવ્યા.
આગામી લો.સા.ચૂં. અંતર્ગત મતદારોની જાગૃતિ માટે બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નીલ નયન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જઈ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને મતદાન અંગે સંકલ્પ લેવડાવ્યા.#LokSabhaElection2024#VotingRights #VotingAwareness @ECISVEEP @CEOGujarat pic.twitter.com/59O8CkrP0l
— Collector & DM Navsari (@CollectorNav) April 23, 2024
0 Comments