Header Ads Widget

Responsive Advertisement

ખેરગામ-ધરમપુર ફોટોગ્રાફર એસોશિએસન સંયુક્ત ઉપક્રમે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ ધરમપુરના વાંકલ ખાતે યોજાઈ.

   

ધરમપુરના વાંકલ ખાતે યોજાયેલ ફોટોગ્રાફર એસોસિએસનની ટુર્નામેન્ટમા મરલા હિતેશ ઈલેવન વિજેતા ખેરગામ-ધરમપુર ફોટોગ્રાફર એસોસીએસનના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ ધરમપુરના વાંકલ ખાતે યોજાઈ જેમાં ઉદ્ઘાટક તરીકે ખેરગામના જાણીતા તબિબ ડો.નિરવ પટેલ, પ્રોફેસર નિરલ પટેલ,ઈજનેર મયુર પટેલ દ્વારા કરવામાં આવેલ હતું.અને અતિથિ વિશેષ તરીકે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ,વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ કમલેશભાઈ, વલસાડ આદિજાતિ મોર્ચા પ્રમુખ નવીનભાઈ સાંઈનાથ હોસ્પિટલના ડો.હેમંત પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે પ્રકાશભાઈ અને પંકજભાઈએ ફોટોગ્રાફર એસોસીએસનની વિવિધ સુંદર કામગીરીઓ વર્ણવી હતી.ટુર્નામેન્ટને સફળ બનાવવા પરિમલ, રામુભાઈ,હિતેષભાઇ, અમિતભાઈ, વિમલભાઈ, ભગવાનદાસ,અંકિતભાઈ,હેમંતભાઈ, વિમલભાઈ, વિકાસભાઈ, મનીષભાઈ,જીતુભાઈ, હરદીપભાઈ,સાગરભાઈ વગેરેએ ખુબ મહેનત કરી હતી.






Post a Comment

0 Comments