Header Ads Widget

Responsive Advertisement

તારીખ -૩૦-૧૨-૨૦૨૨ના દિને ભાટ પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉજવાયો.

 

તારીખ -૩૦-૧૨-૨૦૨૨ના દિને ભાટ પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉજવાયો હતો. 
જેમાં ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી કરશનભાઈ પટેલ, તાલુકા પંચાયતનાં સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનિષભાઈ પરમાર, ગણદેવી બી.આર.સી. શ્રીમતિ સોનલબેન કનેરિયા, ગણદેવી ઘટક સંઘનાં પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ટંડેલ, માછી સમાજ સુધારકનાં પ્રમુખ શ્રી  દત્તુભાઈ ટંડેલ, ગામનાં સરપંચ શ્રીમતિ મિનાક્ષીબેન ટંડેલ, શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આ શાળામાં ફરજ બજાવેલ શિક્ષકો, તાલુકાના શિક્ષકો, ગામનાં મોભીઓ, અને દાતાશ્રીઓ હાજર રહ્યા હતા. 
આ શુભ અવસરે રક્તદાનનુ આયોજન કરવામાં આવેલ. જેમાં ૮૩ યુનિટ રક્ત એકઠું કરી ભાટ પ્રાથમિક શાળાએ નવસારી જિલ્લામાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.



Post a Comment

0 Comments