Header Ads Widget

Responsive Advertisement

રૂઝવણી પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો.

  

તારીખ -22-12-2022નાં દિને રૂઝવણી પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો હતો, જેમાં
તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતિ રક્ષાબેન પટેલ નવસારી જિલ્લા પંચાયતના માજી સભ્યશ્રી પ્રશાંતભાઈ  પટેલ ,ખેરગામ તાલુકા યુવા મહામંત્રી લિતેશભાઈ, રૂઝવણી ગામનાં પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી શ્રીમતી દિપીકાબેન પટેલ, એસ.એમ સી.નાં સભ્યો, શિક્ષકો અને બાળકો હાજર રહી ' આનંદમેળા ' પ્રસંગને દીપાવ્યો હતો.












Post a Comment

0 Comments